જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ
વિષયઃ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન - ૨૦૨૪-૨૫ના આયોજન બાબત
સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે NCERT, New Delhiના તા. ૧૬/૦૭/૨૦૨૪ના પત્ર
અન્વયે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન તમામ કક્ષાએ કરવાનું થાય છે, જે
અંગે મુખ્ય વિષય અને પેટા વિષયોની માહિતી અગાઉ આપને જાણ કરવામાં આવેલ છે. આપની કક્ષાએથી
તમામ શાળાઓને આ અંગે જાણ કરવામાં આવેલ હશે. આ સંદર્ભે વિવિધ કક્ષાએ આયોજન નીચે મુજબ છે.
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box Thank you
Note: Only a member of this blog may post a comment.