વિધાર્થી મિત્રો ,
આ સાથે લાયોનેસ ડો.નલિની બહેન પી .ગિલીટવાળા દ્વારા 2005-6 માં લખેલ પુસ્તક
" નવી આશા નવી દિશા " જે શેક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન માટે નું પુસ્તક છે જે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શક છે
આશા રાખીયે છીએ કે આપ સર્વ ને આ પુસ્તક ઉપયોગી થશે
ECHO Foundation દ્વારા pdf માં રૂપાંતર કરવામાં આવ્યું છે અને આજના ડિજિટલ જમાનામાં વિદ્યાર્થીઓ ઓન લાઈન વાંચી શકે એ આશય થી " echoekgunj " સાઈટ પર મુકવામાં આવ્યું છે .
ડો.નલિની બહેન પી .ગિલીટવાળા એ ખુબજ મહેનત કરી આ પુસ્તક લખ્યું છે એ બદ્દલ અમે એમનો હદય થી આભાર માનીયે છીએ.
ધન્યવાદ
અરવિંદ વિરાસ
ECHO Foundation
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box Thank you
Note: Only a member of this blog may post a comment.